Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

પીટર ઇંગ્લેન્ડ મિસ્ટર ઇન્ડિયા 2017માં હોટ લુકમાં જોવા મળી કંગના રાણાવત

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત તાજેતરમાંજ આયોજિત પીટર ઇંગ્લેન્ડ મિસ્ટર ઇન્ડિયા 2017ના ફાઇનલમાં પહોંચેલ હતી આ દરમિયાન તે સફેદ અને કાળા રંગના એક ખુબજ સુંદર ડ્રેસમાં જોવા મળી હતી તેમનો આ લુક સહુ કોઈને ખુબજ પસંદ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે બોલીવુડની આ કવિન  તેમના આ બોલ્ડ અવતારથી સહુ કોઈને ચોંકાવી દીધા છે.કંગના માટે આ ડ્રેસ તેમના પસંદીદા ડિઝાઈનર વિભુ મહાપાત્રાએ ડિજાઇન કરી છે.

(7:58 pm IST)