Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

હોટ ફોટોમાં ઇન્સટ્રાગ્રામ પર જોવા મળી સ્વીડિશ-ઇરાનીયન અભિનેત્રી મરિયમ

મુંબઈ: સ્વીડિશ-ઇરાનિયન અભિનેત્રી મરિયમ જકારિયા સ્વીડનની રહેવાસી છે ભારતમાં તે 2009માં આવી હતી ત્યારબાદ તેમને બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી.મરિયમે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં ભારતમાં તેમના કરિયરની શરૂઆત કરી બોલીવુડમાં તેને એજન્ટ વિનોદ અને ગ્રૅન્ડ મસ્તી ફિલ્મથી ઓળખ મળી છે.સ્વીડનમાં મરિયમ એક મોડલ,ડાન્સ ટીચર અને કોરિયોગ્રાફર આ ત્રણ રીતે પોતાની ઓળખ બનાવી શકી હતી.તેમને તાજેતરમાંજ ઇન્સટ્રાગ્રામ પર પોતાના ખુબજ સુંદર ફોટો શેર કરીને ટાઇમલાઈનમાં સામેલ થઇ ગઈ છે.

(7:59 pm IST)