News of Wednesday, 14th February 2018

આજા નચલે

મિકા સિંહ અને દલેર મેહંદી ગોરેગામમાં આવેલી ફિલ્મસિટીમાં સોમવારે જોવા મળ્યા હતા. તેઓ ડાન્સ રિયલિટી શો 'સુપર ડાન્સર ચેપ્ટર 2'માં હાજરી આપવા ગયા હતા. મિકા અને દલેર મેહંદીએ સ્ટેજ પર આ શોના જજ અનુરાગ બાસુ, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, કોરિયોગ્રાફર ગીતા કપૂર અને સ્પર્ધકો સાથે ડાન્સ પણ કર્યો હતો.

(11:42 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • આધારકાર્ડની કાયદેસરતા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી access_time 4:11 pm IST