News of Wednesday, 14th February 2018

દિલીપકુમારને મળવા તેમના ઘરે પહોંચ્યો શાહરૂખ ખાન

શાહરૂખ ખાન સોમવારે રાતે દિલીપકુમારના ઘરે જોવા મળયો હતો. દિલીપકુમાર માટેશાહરૂખ તેમનો માનેલો બેટા છે. છેલ્લા છ મહિનામાં શાહરૂખ બીજી વાર તેમના ઘરે જોવા મળ્યો હતો. દિલીપકુમારના ટ્વિટર હેન્ડલ પર તેમના ફેમિલીફ્રેન્ડ ફૈઝલ ફારૂકીએ તેમનો શાહરૂખ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં શાહરૂખ ૯પ વર્ષના દિલીપકુમારનો હાથ પકડીને ઉભેલો દેખાઇ રહ્યો છે.

(11:40 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST