Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પ્રિયંકા ચોપડાની ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન એપ્રિમ થશે ઓનએર

મુંબઈ: પ્રિયંકા ચોપડા અભિનીત ટીવી સિરીઝ 'ક્વાન્ટિકો'ની નવી સીઝન આ વર્ષે એપ્રિલમાં પ્રસારિત થવાની છે.  35 વર્ષીય પ્રિયંકા ચોપડાએ આ ટીવી સિરીઝમાં એલેક્સ પેરિશ નામની એફબીઆઈ એજેન્ટની ભૂમિકા ભજવી રહી છે.

પ્રિયંકા ચોપડા સાથે આ સિરીઝમાં જેક મેક્લાલીન, જોહેન બ્રેડી, રસેલ ટોવે અને બ્લેયર અંડરવુડ જેવા કલાકારો નજરે પડશે.નવી સીઝન ભારતમાં 29 એપ્રિલથી સ્ટાર વર્લ્ડ અને સ્ટાર વર્લ્ડ એચડી ચેનલો પર પ્રસારિત થશે.

(5:00 pm IST)
  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST