Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

પ્રિયંકાનો સન્ડે લુક

પ્રિયંકા ચોપડા હાલમાં ન્યુયોર્કમાં તેની સિરિયલ 'કવોન્ટિકો'ની ત્રીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે. તે રવિવારે શૂટિંગ નથી કરતી અને છુટ્ટીનો દિવસ સિટીમાં ફરીને પસાર કરે છે. રવિવારે ન્યુયોર્કમાં બરફ પડી રહ્યો હોવાથી પ્રિયંકા ઓવરકોટમાં જોવા મળી હતી. ઠંડી હોવા છતાં તેની સ્ટાઇલમાં કોઇ ફરક નહોતો પડયો. ઓવરકોટમાં પણ તે એટલી જ સ્ટાઇલિશ દેખાતી હતી.

(3:33 pm IST)