Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મનોજ તિવારીની પહેલી પત્ની રાની આ પંજાબી સિંગરને કરી રહી છે ડેટ: તસવીર શેર કરી અને કહ્યું- 'મારા દિલની ધડકન'

મુંબઈ: ભોજપુરી સુપરસ્ટાર અને સાંસદ મનોજ તિવારીના પહેલા લગ્ન રાણી તિવારી સાથે થયા હતા. બાદમાં તેઓ અલગ થઈ ગયા. રાની હાલમાં તેના અફેરના સમાચારોને લઈને ચર્ચામાં છે. તે પંજાબી ગાયક એકમ બાવાને ડેટ કરી રહી છે. એકમે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. એકમે રાની સાથે એક તસવીર પોસ્ટ કરી. તે સેલ્ફી લઈ રહ્યો છે જ્યારે રાની તેની પાછળ ઉભી છે.

(5:15 pm IST)