Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

ફિલ્મ 'પરી 'નુ પોસ્ટર ઇન્સ્ટાગ્રામમાં શેયર :ભયાનક ચહેરાવાળી સ્ત્રીઓથી અનુષ્કા શર્મા ભયભીત ચહેરા સાથે ચોતરફ ઘેરાયેલી દેખાઈ

મુંબઈ ;વિરાટ કોહલી સાથેના લગ્ન બાદ અભિનેત્રી અનુષ્કા શર્મા કેટલાક સમયથી તેની આવનારી ફિલ્મ પરીને કારણે ચર્ચામાં છે અને સોશ્યલ મીડિયામાં પણ   ફિલ્મના લીધે છવાયેલી છે. સોશિયલ મિડિયા પર એક્ટિવ અનુષ્કાએ ફિલ્મનું પોસ્ટર પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેયર કર્યો છે. જેમાં ભયભીત અનુષ્કાને ભયાનક ચહેરાવાળી સ્ત્રીઓથી ચારેય તરફથી અનુષ્કાને ઘેરાયેલી જોઇ શકાય છે. કેટલાક દિવસો પહેલા તેણે ફિલ્મનો ટીઝર પણ રીલિઝ કર્યુ હતું

(10:08 pm IST)