Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મેં ૧૧૨ ફિલ્‍મો કરી છે, ડ્રગ્‍સનો બંધાણી હોત તો આટલા લાંબા સમય સુધી ટકી શકયો ન હોતઃ અભિનેતા રાહુલ દેવ

કંગના રનૌત દ્વારા બોલીવુડના ૯૯ ટકા લોકોના ડ્રગ લેવાના દાવા પર અભિનેતા રાહુલ દેવએ કહ્યુ હું બિલકુલ આઉટ સાઇડર છું કયારેય ડ્રગ્‍સ નથી લીધુ મે ૧૧૨ ફિલેમ કરી છે ડ્રગ્‍સનો બંધાણી હોત તો આટલા લાંબા સમય સુધી ટકી શકત નહી એમણે કહ્યુ સ્‍ટંટ કરતા સમય ૧૬માં/૧૧માં માળથી કુદવાનુ હોય છે આ સમય સચેત રહેવુ જરૂરી છે.

(10:46 pm IST)