Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

હંગામા 2 ફેમ અભિનેત્રી પ્રણિતા સુભાષે આપ્યો પુત્રીને જન્મ : ચાહકો માટે શેર કરી પ્રથમ તસવીર

મુંબઈ: અભિનેત્રી પ્રણિતા સુભાષના પરિવારમાં એક નાનકડી દેવદૂત આવી છે. અભિનેત્રીએ તેના પ્રથમ બાળકને જન્મ આપ્યો છે અને તે એક બાળકી છે જેની તસવીરો તેણે શુક્રવારે ઈન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કરી છે. પ્રણિતા સુભાષે તેણીની નવજાત પુત્રીને તેના હાથમાં પકડેલી તસવીર શેર કરતા લખ્યું, 'છેલ્લા કેટલાક દિવસો અવાસ્તવિક હતા... જ્યારથી અમારી બાળકીનો જન્મ થયો છે...'

 

(6:53 pm IST)