Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ટીવી શો 'ઈશ્કબાજ'ના નિર્માતાએ 16માં માળેથી કૂદી આત્મહત્યા કરતા ખળભળાટ

મુંબઈ:મલાડમાં 40 વર્ષીય એક ટેલિવિઝન નિર્માતાએ ઉંચી બિલિડિંગના 16માં માળેથી કૂદીને મોતને વ્હાલું કરતા ટેલીવુડમાં ખળભળાટ મચી ગયો છે આ વાતની જાણકારી પોલીસે આપી છે.મળતી માહિતી મુજબ સંજય બૈરાગી ટેલિવિઝન શો 'ઈશ્કબાજ'ના સુપરવાઈજીંગ નિર્માતા હતા.માલવણીના જનકલ્યાણ નગર ક્ષેત્રમાં સિલિકોન વૈલી બિલ્ડીંથી છલાંગ લગાવી હતી મોતનું કારણ અંગત કારણો હોવાનું જાણવા મળ્યું છે સ્થળ પરથી સ્યુસાઇટ નોટ પણ મળી છે.

(6:41 pm IST)
  • સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદિપ શર્માની અટકાયતઃ સાબરમતી જેલની બહાર આવતાની સાથે જ અટકાયત : હાઈકોર્ટે હજુ ગઈકાલે જ જામીન આપ્યા હતા : વિદેશમાં હવાલા દ્વારા નાણા મોકલવામાં આવ્યાનો કેસ ચાલી રહ્યો છે access_time 3:49 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST

  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST