News of Thursday, 4th January 2018

બાગી-2ની રિલીઝ તારીખ થઇ જાહેર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ બાગી-2ની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર બાગી-2ના પોસ્ટર શેયર કરીને રિલીઝ તારીખ પ્રશંસકોને જણાવવામાં આવી છે.

ટાઈગરે ટ્વિટરપર ફિલ્મનું પોસ્ટર શેયર કરીને લખ્યું કે તૈયાર થઇ જાવ કેમ કે પ્રેમ માટે વિદ્રોહની લડાઈ થવાની છે. સાજીદ નડિયાદવાલા ની બાગી-2   30 માર્ચ 2018ના રિલીઝ થવાની છે.

(5:44 pm IST)
  • મુંબઈ પોલીસે જીગ્નેશ મેવાણી અને JNUના ઉમર ખાલીદના કાર્યક્રમને મંજુરી ન આપી. access_time 10:57 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • દિલ્હીમાં સતત બીજા દિવસે ધુમ્મસનું સામ્રાજયઃ આવતી-જતી ૧૨ ટ્રેન રદઃ ૪૯ ટ્રેન તથા ૨૦ ફલાઇટ મોડી access_time 11:24 am IST