Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

થાઈલેન્ડમાં હોલીડે એન્જોય કરી રહી પત્રલેખા

મુંબઈ:ફિલ્મ સિટીલાઈટસમાં સરસ અભિનય કરનારી પત્રલેખા તેમના હૉટ અવતારથી તાપમાન વધારી નાખ્યું છે. તેણે અત્યારે જે એક ફોટો શેયર કર્યું છે જેમાં એ ટૂ પેસમાં નજર આવી રહી છે. 

આ ફોટાસમુઈ આઈલેંડ (થાઈલેંડ)માં લીધું છે જ્યાં એ રજાઓ ગાળી રહી છે. ટૂપીસમં એ હૉટ અને સુંદર લાગી રહી છે. 

પત્રલેખાનો આ હૉટ અંદાજ ચોકાવનારું છે કારણકે કોઈએ આ ફોટથી આશા જ ન હતી. 27 વર્ષીય પત્રલેખા સિટીલાઈટસ(2014)અને લવ ગેમ્સ 2016 પ્રર્દશિત્ત થઈ ગઈ છે 

 

(5:27 pm IST)