Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

અભિનેત્રી નિક્કી તંબોલીએ રિવિલિંગ બ્રા પહેરી નજીકથી ફોટોશુટ કરાવી ઇન્‍સ્‍ટાગ્રામમાં વીડિયો શેર કર્યો

અભિનેત્રીએ વીડિયો શેર કરતા કેપ્‍શનમાં લખ્‍યુ ‘જ્‍યાં સુર્યપ્રકાશ હોય છે ત્‍યાં હું સૌથી ખુશ છું'

મુંબઇઃ દિવસેને દિવસે બોલ્ડ બનતી નિક્કી તંબોલીએ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં, નિક્કી તંબોલી કેમેરાની સામે રિવિલિંગ બ્રા પહેરીને એટવા નજીકથી વીડિયો શૂટ કર્યો છે કે નીક્કીનું બધુ ઉગાડું દેખાઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ પોતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નિક્કી તંબોલી સનબાથ લેતી જોવા મળી હતી

આ વીડિયોમાં નિક્કી તંબોલી તેના રૂમની બારી પાસે ઉભી છે. અભિનેત્રી પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને અભિનેત્રી તેનો આનંદ માણી રહી છે. આ વીડિયો અભિનેત્રીએ શૂટ કર્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અદાઓ દખાડી

નિક્કી તંબોલીએ આ બ્લેક બ્રા સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. આ રિવિલિંગ આઉટફિટ પહેરીને નિક્કીએ ક્યારેક તેના વાળમાં હાથ ફેરવતી જોવા મળી હતી તો ક્યારેક આવી સ્ટાઇલ બતાવતી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર હંગામો મચાવી રહ્યો છે. નિક્કીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું- 'જ્યાં સૂર્યપ્રકાશ હોય છે ત્યાં હું સૌથી ખુશ છું.'

સફેદ બિકીનીમાં તબાહી મચાવી

આ પહેલા નિક્કી તંબોલીનો બિકીની ફોટો વાયરલ થયો હતો. અભિનેત્રી કેમેરા સામે સફેદ બિકીનીમાં તેના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ બિકીની પહેરીને નિક્કી (Nikki Tamboli)કેમેરા સામે કિલર લાગી રહી હતી. ફોટામાં અભિનેત્રીએ બિકીની પહેરીને પોતાની સુંદરતા તો દેખાડી જ નહી પરંતુ કેમેરાની સામે પોતાની બોડીને એવી રીતે પોઝ પણ આપી કે ચાહકો તેના લુકના પ્રેમમાં પડી ગયા. નિક્કીએ આ ફોટો પૂલ કિનારે  ક્લિક કરાવ્યો હતો.

(5:56 pm IST)