Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

ઋત્વિક રોશન સાથે ફરી ફિલ્મ બનાવશે કરણ જોહર

મુંબઈ: બૉલીવુડ ફિલ્મકાર કરણ જોહર એક વાર ફરીથી ઋત્વિક રોશન સાથે ફિલ્મ બનાવવાની વાત ચર્ચાઈ રહી છે. કરણ જોહરે ઋત્વિક રોશન સાથે ફિલ્મ અગ્નિપથ બનાવી હતી.ફિલ્મ બોક્સ ઓફિસપર સુપરહિટ સાબિત થઇ હતી. ત્યાર પછી કરણ જોહરે ઋત્વિક સાથે 'શુદ્ધિ'નામક ફિલ્મ બનાવવાની યીજન બનાવી હતી. તે સમયે ઋત્વિક અંગત જીવનને લઈને ટેંશનમાં હતો. પછી કરને સલમાનને લઈને આ ફિલ્મ બનાવની યોજના બનાવી હતી.હવે એવી ચર્ચા થઇ રહી છે કે કરણ ઋત્વિક સાથે જ ફિલ્મ બનાવશે.

(4:53 pm IST)