Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

રિતિક રોશનનો મોટો ખુલાસો: હું ફરીથી લગ્ન કરવાનું વિચારી શકતો નથી

મુંબઈ: બોલીવુડના અભિનેતા રિતિક રોશન અને સુઝાન ખાનના છૂટાછેડા થઈ ગયા છે, બંનેના લવ મેરેજ થયા હતા અને તે પછી પરસ્પર સંમતિથી બંને અલગ થઈ ગયા હતા. રેહાન અને રિદાન નામના બે બાળકો છે. રિતિક રોશન અને સુઝાન ખાન ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. લગ્ન પછી 2014 માં બંનેએ છૂટાછેડા લીધા હતા. દંપતીના છૂટાછેડાના સમાચારો પાછળ અનેક અટકળો પણ કરવામાં આવી રહી છે. જ્યારે રિતિકનું નામ કંગના રનૌત સાથે જોડાઈ રહ્યું હતું ત્યારે સુઝાનનું નામ અર્જુન રામપાલ સાથે જોડી રહ્યું હતું. જો કે બંનેએ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

(5:28 pm IST)