Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

સન્ની દેઓલ સાથે ફરી કામ કરશે પ્રીતિ ઝીંટા

મુંબઈ: બોલીવુડની ડિમ્પલ ગર્લ અને જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝીંટા એક વાત ફરીથી માચો મેન સન્ની દેઓલ સાથે કામ કરશે. સાત વર્ષ પહેલા શરૂ થેયલ ફિલ્મ ભૈયાજી નું એક ગીત માં પ્રીતિ અને સન્ની સાથ જોવા મળવાના છે.

પ્રીતિ અને સન્ની 15 વર્ષ પહેલા ધ હીરો ફિલ્મમાં જોવા માંડ્યા હતા. પ્રીતિએ સોશિયલ એકાઉન્ટ પર એક ફોટો શેયર કરી છે અને ફિલ્મ વિશેની માહિતી આપી છે. ભૈયાજી ફિલ્મના એક ગીત પર પ્રીતિ અને સન્ની ડાન્સ જર્ત નજરે પડશે,

(4:21 pm IST)