Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

સુરેન્દ્રનગર, પાટણ, ખેડાના પુર્વ કલેકટર

ટેકનિકલ શિક્ષણ નિયામક કે.કે. નિરાલાનો જન્મદિન

રાજકોટ : રાજયના ટેકનિકલ શિક્ષણ નિયામક શ્રી કે.કે.નિરાલાનો જન્મ તા.૧૭ જાન્યુઆરી ૧૯૭૪ના દિવસે થયેલ. આજે ૪પમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બિહારના વતની અને ર૦૦પની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ આણંદ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર, ખેડા અને પાટણમાં કલેકટર પદે રહી ચુકયા છે.

ફોનઃ ૦૭૯-ર૩રપ૩પ૩પ,  મો.૯૯૦૯૯-૮૦૦૧૪, ગાંધીનગર.

(4:38 pm IST)