Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

એડવોકેટ-નોટરી અજયસિંહ ચૌહાણનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૪: રાજકોટનાં યુવા ધારાશાષાી એડવોકેટ એન્‍ડ નોટરી અજયસિંહ એમ. ચૌહાણનો આજે જન્‍મદિવસ છે. તેઓ ર૦૦૪-રમાં આર.એમ.સી.નાં જુ઼ના વોર્ડ નં. ર૩ માં યુવા ભાજપ ઉપપ્રમુખ તરીકેની કામગીરી સંભાળતા હતા અને આ રીતે તેઓ છેલ્લા આશરે ૧૮ વર્ષ થી ભાજપની વિચાર ધારા સાથે જોડાયેલા છે અને પક્ષ દ્વારા જે કોઇપણ કામગીરી સોંપવામાં આવે તે ખંત અને વફાદારી પુર્વક બજાવી રહ્યા છે અને હાલમાં તેઓ વોર્ડ નં. ર માં રહે છે અને આગામી રાજકોટ વિધાનસભા પમિ-૬૯નાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર ડો. દર્શીતા શાહ સાથે પાર્ટીની ગાઇડ લાઇન મુજબ કામ કરી રહ્યા છે.

આમ, તેઓ છેલ્લા ૧૯ વર્ષોથી રાજકોટ ખાતે ફોજદારી તથા રેવન્‍યુ ક્ષેત્રે વકીલાત કરે છે અને કારડીયા રાજપુત સમાજમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે અને તેઓ હાલમાં શ્રી રાજકોટ ડિસ્‍ટ્રિકટ કો. ઓપ. બેંક લી. રાજકોટ મહિલા નાગરીક સહકારી બેંક લી. રાજકોટ. ધ રાજકોટ મર્કેન્‍ટાઇલ કો. ઓપ. બેંક લી. રાજકોટ, શ્રી આદીનાથ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી. રાજકોટ, શ્રી કાઠીયાવાડ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી. રાજકોટ, શ્રી જયોતિ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી. રાજકોટ તથા રી સરદાર વલ્લભભાઇ પટેલ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી. રાજકોટનાં ડીરેકટર તેમજ અલગ-અલગ બેંકો તથા સહકારી મંડળીઓમાં પેનલ એડવોકેટ તરીકે રોકાયેલ છે. તે ઉપરાંત જય સોમનાથ ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી. રાજકોટમાં ચેરમેન તરીકે તથા જય સોમનાથ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ટ્રસ્‍ટી તરીકે સેવા આપી રહ્યા છે અને તેઓ (ભારત સરકાર) નોટરી પબ્‍લીક તરીકે કામગીરી કરી રહ્યા છે. આમ, બહુમુખી પ્રતીભા ધરાવતા અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા જાણીતા એડવોકેટશ્રી અજયસિંહ એમ. ચૌહાણના ૪ર માં જન્‍મદિવસ નિમિતે તેઓને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે અને તેમની ઓફિસ ૧૧પ-ઉમેશ કોર્મશીયલ કોમ્‍પલેક્ષ, ચૌધરી હાઇસ્‍કુલની બાજુમાં, કસ્‍તુરબા રોડ, રાજકોટ ખાતે આવેલી છે અને આજે તેમના જન્‍મદિવસ નિમીતે તેમના મો. ૯૮૯૮૦ ૬૪૩૦ર ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

(3:36 pm IST)