Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મોહિલ રામાણીનો આજ જન્‍મ દિવસ

રાજકોટ : એકિટંગ ક્ષેત્રે પ્રદાન કરનાર અને ફિટનેસ ફંડાથી જાણીતા થયેલ એવા મોહીલ રામાણીનો આજ જન્‍મ દિવસ છે પોતે જીમ કોચ અને ફિટનેસ કોચ હોવાની સાથે એકિટંગ ક્ષેત્ર પણ તેઓએ પ્રદાન કર્યુ છે. આ તેમના જન્‍મ દિવસે ચોમેરથી શુભેચ્‍છા મળી રહી છે.

(4:17 pm IST)