Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી અલીઅસગર સાકીરનો જન્‍મદિન

રાજકોટઃ શહેર કોંગ્રેસના મહામંત્રી, દાઉદી વ્‍હોરા સમાજના અગ્રણી તથા અંજુમને હાતીમી કમિટી સંચાલિત પી.આર.ઓ.એન્‍ડ ટી.એન.સી. કમિટીના બોર્ડ મેમ્‍બર અલીઅસગર હાતીમભાઇ શાકીરનો આજે જન્‍મદિવસ છે. તેઓશ્રી છેલ્‍લા ૨૭ વર્ષોથી દર્દીને લોહીની વ્‍યવસ્‍થા કરી આપવામાં કાર્યરત છે, યંગ એડવેન્‍ચર્સ ગ્રુપના પ્રેસીડેન્‍ટ તરીકે પણ સેવા આપે છે. તેમના જન્‍મદિન નિમિતે વિવિધ ક્ષેત્રના શુભેચ્‍છકોએ શુભેચ્‍છા પાઠવી છે. મો. ૯૩૨૭૮ ૬૫૨૦૦ રાજકોટ

(12:03 pm IST)