Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મનપાના કર્મચારી રમેશ પરમારનો જન્મદિવસ

રાજકોટઃ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનનાં કર્મચારી પરમાર રમેશભાઇ શામજીભાઇનો આજે તા.૮ ઓગષ્ટના જન્મદિવસ છે. ૩૧માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે, આરએમસી કોળી કર્મચારી મંડળના કારોબારી સભ્ય તેમજ જય વેલનાથ ઠાકોર સમાજ પ્રગતિ મંડળના સંગઠન મંત્રી તેમજ સીતાજી ટાઉનશીપ કમીટી મેમ્બર તેમજ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આજે તેમના જન્મદિવસે અધિકારીઓ, કર્મચારીઓ તથા સગા–સ્નેહીઓ, મિત્રો વર્તુળોએ દ્વારા મો. ૯૨૬૫ ૮૯૭૫૮૭ પર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે.

(3:38 pm IST)