Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

કોંગ્રેસ અગ્રણી પ્રભાતભાઇ ડાંગરનો આજે જન્‍મદિવસ

રાજકોટ : કોંગ્રેસના લડાયક નેતા અને જાણીતા બિલ્‍ડર એવા પ્રભાતભાઇનો આજે જન્‍મદિવસ છે. હર સાલ પોતાના જન્‍મ દિવસે રકતદાન અને વૃક્ષારોપણ કરી ઉજવતા પ્રભાતભાઇ કોરોના કાળમાં રાસનકીટ ઉકાળા વિતરણ અને અનેક સામાજીક કાર્યો કરેલ, ૫૪ વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓને મિત્ર વર્ગ તરફથી મો. ૯૭૨૩૦૮૮૮૮૮ શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(5:03 pm IST)