Gujarati News

Gujarati News

News of Friday, 29th July 2022

પત્રકાર જગદીશભાઇ તેરૈયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ જાણીતા પત્રકારશ્રી જગદીશભાઇ તેરૈયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ સોપાન ક્રાઇમ એલર્ટ દૈનિક ન્‍યુઝ પેપરનાં સીનીયર ક્રાઇમ રિપોર્ટર તરીકે તેમજ આદેશ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓને જન્‍મદિવસની મો. ૯૪૨૬૩ ૫૯૪૪૭ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(10:50 am IST)