Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

યોગેશ માખોચાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સામાજીક કાર્યકર યોગેશ માખેચાનો આજે જન્‍મદિવસ છે. તેઓને અમેરીકાના ડો.ખ્‍યાતી ગણાત્રા, બિંદીયા ગણાત્રા, મહેશભાઈ ગણાત્રા, શોભનાબેન કારીયા, તેમજ નેન્‍સી પારેખ, રિધ્‍ધી દવે, રિતીકા સાધનાની, આરાધ્‍યા તથા દ્રષ્‍ટી માખેચા, મહેક પારેખ, અતુલભાઈ રાજાણી, ડો.સંજય જીવરાજાની, આશાબેન સાધનાની, વિશ્રાંતી, શ્‍યામા બદીયાણીએ  શુભેચ્‍છા પાઠવી છે.

(4:28 pm IST)