Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જુનાગઢ મહેર સમાજના યુવા અગ્રણી ભાર્ગવભાઇ ચાવડાનો જન્મદિન

જૂનાગઢ,તા.૨૮ : જૂનાગઢના મહેર સમાજ ના યુવા અગ્રણી ભાર્ગવ ભાઈ ચાવડા નો આજે તા.  ૨૮/૯/૨૨ ના જન્મદિવસ છે. ભાર્ગવ ભાઈ સામાજિક કામ તેમજ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે .આજ તેમના ૨૫ મા જન્મદિવસ નિમિતે તેમને  શુભકામના પાઠવામાં આવી રહી છે.

(1:23 pm IST)