Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

કોટડાસાંગાણી તાલુકાના યુવા પત્રકાર પરવેજ બસીરભાઇ બાંગાનો જન્‍મદિવસ

કોટડાસાંગાણી તા. ૨૦ : તાલુકાના અકિલા - આજકાલના પત્રકાર તેમજ એલઆઇસી ઇન્‍ડિયાના સતત કરોડપતિ એજન્‍ટ અને કોટડાસાંગાણી માર્કેટીંગ યાર્ડના ડિરેકટર તેમજ સામાજિક કાર્યકર તરીકે એક અનોખી છાપ ધરાવે છે તેમજ ધાર્મિક કામોમાં અને સંસ્‍થાઓમાં અચૂક સેવાઓ કરે છે. જીવનના ૩૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે તે બહોળા મિત્ર મંડળ તેમજ લોકચાહના ધરાવતા તેમના મો. ૯૮૯૮૭ ૪૭૪૭૨ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છાઓ મળી રહી છે.

(4:12 pm IST)