Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

યાજ્ઞીક મકવાણાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ યાજ્ઞીક મકવાણાનો આજે  તા.૨૨ સપ્‍ટેમ્‍બરના જન્‍મદિવસ છે. તેઓએ પોતાના યશસ્‍વી જીવનના ૨૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્‍યારે સૌ સગા વ્‍હાલા મિત્રવર્તુળો તેમજ સ્‍નેહીજનો જન્‍મદિવસની શુભકામનાઓ પાઠવી છે. (મો.નં.૯૨૬૫૪૭૧૮૧૨)

(11:37 am IST)