Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજેન્દ્ર મોરીનો આજે જન્મદિવસ

રાજકોટઃ મુળ પોરબંદર નાવતની અને જામનગરમાં તા.૨૩/૧/૧૯૮૭ના રોજ જન્મેલા મોરી રાજેન્દ્ર મેરામણભાઈ આજે જીવનના ૩૧ વર્ષ પુર્ણ કરી ૩૨વર્ષમાં પ્રવેશી રહયા છે. હાલ રાજકોટમાં રહી વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. (મો.૯૦૯૯૧ ૬૩૩૨૬)

(3:48 pm IST)