Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કાર્તિકભાઇ દોશીનો આજે જન્મ દિવસ

રાજકોટ, તા.ર૧ : પાંજરાપોળના શ્રી કાર્તિકભાઇ દોશીનો આજરોજ જન્મદિવસ છે. તેઓ વ્યવસાયે જીમન મકાનની કન્સલટન્સી ધરાવી રહ્યા છે. મિતલભાઇ ખેાણી, પ્રતિકભાઇ સંઘાણી, કમલેશભાઇ શાહ, સુમનભાઇ કામદાર, શ્રેયાંસભાઇ વિરાણી, કરણભાઇ શાહ, પંકજભાઇ કોઠારી, મુકેશભાઇ બાટવીયા, યોગેશભાઇ શાહ, બકુલેશભાઇ રૂપાણ, સંજયભાઇ મહેતા, દિલીપભાઇ વસા તથા મેનેજર અરૂણભાઇ દોશીએ શુભેચ્છા પાઠવી છે.  મો. ૯૮૯૮૦ ૭રર૧૩

(3:57 pm IST)
  • પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ત્રીજા દિવસે પણ વધારો : પેટ્રોલ- ડીઝલના ભાવમાં આજે ત્રીજા દિવસે પણ વધારો થયો છે. : પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો થયો છે. : આ ભાવ વધારો આજે સવારે છ વાગ્યા થી લાગુ થયો છે. access_time 10:35 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,877 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,50,212 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,39,839 થયા:વધુ 48,560 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,75,576 રિકવર થયા :વધુ 559 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,761 થયો access_time 1:06 am IST

  • કાશ્મીર સરહદે પાકિસ્તાની ડ્રોન ઝબક્યું : જમ્મુ-કાશ્મીરમાં પૂંચ જિલ્લાના મેંધર સેક્ટરના માંકોટે વિસ્તારમાં લાઇન ઓફ કન્ટ્રોલ ની નજીક પાકિસ્તાની ડ્રોન દેખાયો છે. access_time 1:31 pm IST