Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પરાગ વેકરીયાનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૨૧ : મુળ પાળ ગામના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર પરાગ વેકરીયાનો કાલે જન્મ દિવસ છે. માં ખોડલમાં અનન્ય શ્રધ્ધા ધરાવે છે અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમના મો.૯૦૫૪૧ ૪૪૪૪૪ છે.

(3:21 pm IST)