Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સીટી ન્યુઝના રિપોર્ટર અને ગરબા કિંગ જયેશ રાવરાણીનો જન્મદિવસ

રાજકોટઃ સીટી ન્યુઝમાં રિપોર્ટર તરીકે  ફરજ બજાવતાં અને ગરબા કિંગ તરીકે ઓળખાતા જયેશ રાવરાણીનો આજે ૩૧મો જન્મદિવસ છે. એક દાયકાથી દાંડીયારાસમાં સતત નોંધનીય પ્રદર્શન કરતાં અને ન્યુઝ રિપોર્ટીંગના ફિલ્ડમાં પણ આગવી ઓળખ ધરાવતાં જયેશ (ઝવેર)ને મો. ૯૨૬૫૦ ૨૭૧૧૮ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(12:19 pm IST)