Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

યુવા વેપારી અગ્રણી દિપક ધનેશાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૧૩ : જાણીતા યુવા વેપારી અગ્રણી અને સમાજ સેવક તરીકે નામના મેળવી જનાર દિપકભાઇ ધનેશાનો આજે જન્મ દિવસ છે. જરૂરતમંદોને ટીફીન સેવા ઉપરાંત કબુતરને ચણ, કુતરાને બીસ્કીટ જેવી નિયમિત સેવા ચલાવતા દિપકભાઇ દ્વારા નવરાત્રીમાં બાળાઓને લ્હાણી વિતરણ પણ કરવામાં આવે છે. આજે તેમના જન્મ દિવસે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે. તેમના મો.૯૦૧૬૧ ૮૫૦૭૫ છે.

(2:47 pm IST)