Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ગુજરાતના રાહત કમિશનર હર્ષદ પટેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલ (આઇ.એ.એચ. ર૦૦પ)નો  જન્મ તા.૧૩ નવેમ્બર ૧૯૭૬ના દિવસે થયેલ આજે પીસ્તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના જાલીસાણા ગામના વતની છે. ભુતકાળમાં કચ્છ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટર, પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી, ભાવનગરમાં કલેકટર, રાજયમાં જમીન દફતર નિયામક વગેરે પદ પર રહી ચુકયા છે.

(11:12 am IST)