Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કારડીયા રાજપૂત સેનાના પ્રમુખ ચંદ્રેશ રાઠોડનો જન્મદિન

રાજકોટ તા. ૧ર :.. કારડીયા રાજપૂત સેનાના પ્રમુખ યુવા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશ રાઠોડનો આજે જન્મ દિવસ છે. તેઓ કારડીયા રાજપૂત સેનાના બેનર તળે કારડીયા રાજપૂતના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓના તેજસ્વી તારલાઓના સન્માન અને વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા વિતરણ દાતાઓના સાથ - સહકારથી સમાજમાં ઉપયોગી કાર્ય કરી રહ્યા છે ઉપરાંત  કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, લોકસંસદ વિચાર મંચ શહેર, જિલ્લા વાલી મહામંડળ સાથે સંકળાયેલા છે. આજે જન્મદિને મો. ૯૮ર૪પ ૭૦૯૦૩ ઉપર શુભેચ્છા વર્ષાથઇ રહી છે.

(2:40 pm IST)