Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ડો.પ્રિતેશ પોપટનો આજે જન્મ દિવસ

રાજકોટ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજ કાર્ય ભવનના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. પ્રિતેશ પોપટનો આજે જન્મદિન છે. તેઓ ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. શ્રી લાલભાઇ પોપટ અને શ્રીમતી દક્ષાબેન પોપટના પુત્ર એવા ડો. પ્રિતેશ બાલ્યકાળથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક રહેલ છે. મો. નં. ૯૮ર૪પ ૭૭રર૯

(3:01 pm IST)
  • 72 મુસાફરો સાથેની દિલ્હીની બસ પલટી મારી ગઈ: અનેકને ઇજા : ગઈકાલે રાત્રે ઉન્નાવના સિધ્ધરપુર ગામ નજીક દિલ્હીની ૭૨ મુસાફરો સાથેની બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં આશરે 20 મુસાફરો ઘાયલ થયા છે. બસ મુસાફરો સાથે બહરાઇચ જઇ રહી હતી. access_time 10:45 am IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST