Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પોરબંદર ડી.આર.ડી.એ. નિયામક એસ.ડી. ધાનાણીનો જન્મદિન

રાજકોટ : પોરબંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પદે કાર્યરત અધિક કલેકટર શ્રી એસ.ડી. ધાનાણીનો જન્મ તા. ૧૦ નવેમ્બર ૧૯૬૭ના દિવસે થયેલ આજે ૫૪માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ભૂતકાળમાં વેરાવળ નગરપાલિકામાં ચીફ ઓફીસર, આણંદ પ્રાંત અધિકારી, રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાબરકાંઠામાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૬ - ૨૨૧૩૬૯૯

મો. ૯૮૨૫૨ ૯૨૩૬૪ પોરબંદર

(11:22 am IST)