Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી મયુરસિંહ જાડેજાનો જન્મદિનઃ ૩૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ યુવા અગ્રણી મયુરસિંહ સતુભા જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી, સૌરાષ્ટ્ર કચ્છ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના પ્રમુખ તેમજ કેમિસ્ટ એસો. રાજકોટના પ્રમુખ તેમજ રાજકોટ શહેર અસંગઠીત મજદૂર સંગઠનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે.(મો.૯૭૨૩૭ ૦૦૦૦૭)

(2:51 pm IST)