Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કોળી સમાજના આગેવાન ભરતભાઇનો જન્મદિવસ

રાજકોટ તા. ૯: જીલ્લા કોંગ્રેસ મંત્રી અને અખિલ ભારતીય કોળી સમાજ રાજકોટ જીલ્લા ઉપપ્રમુખ તથા સંત વેલનાથ એજ્યુકેશન ચેરી. ટ્રસ્ટના પ્રમુખ તેમજ ઉત્સવ સમિતીના પ્રમુખ ભરતભાઇ વી. બાળોદરાનો આજે જન્મ દિવસ હોઇ સમાજના આગેવાનો, કાર્યકરો અને બહોળા મિત્રવર્તુળ તરફથી (મો. ૯૯૧૯૧ ૩૪૪૪૯) શુભેચ્છાઓ મળી રહી છે.

(12:54 pm IST)