Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગુજરાત કોંગ્રેસના અગ્રણી ગૌરવ પંડ્યાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી શ્રી ગૌરવ પંડ્યાનો જન્મ તા. ૯ નવેમ્બર ૧૯૫૯ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષમાં પ્રર્વેશ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસના  મહામંત્રી રાષ્ટ્રીય ડેલીગેટ વગેરે સ્થાનો પર તેમની મહત્વની ભૂમિકા રહી છે. તેમના સબંધોનું વર્તુળ વ્યાપક છે. જાહેર જીવનના વર્ષોના અનુભવનું ભાથુ તેમની પાસે છે.

 

મો. ૯૪૨૬૧ ૧૧૧૧૦ વલસાડ

(11:37 am IST)