Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળના મંત્રી રમેશભાઇ ગોંડલીયાનો જન્મદિન

રાજકોટ : ગારીયાધારના વતની અને વાટલીયા પ્રજાપતિ યુવક મંડળનાં મંત્રી રમેશભાઇ ગોંડલીયાનો આજે જન્મ દિન છે. તેઓ યશસ્વી જીવનના ૭૧ વર્ષ પુર્ણ કરી ૭ર માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. કોરોના મહામારીમાં દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરતાં તેમના સ્વજનોને તે સાંત્વના પાઠવે છે તેમજ કોરોના મહામારીમાં સરકારશ્રીની ગાઇડ લાઇનને અનુસરવાના સંદેશ આપે છે. મો. ૯૭રપપ ૩૪૭૬૦

(11:29 am IST)