Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદમાં યાદગાર ફરજ

કાલે સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાને હેપ્પી બર્થડે

રાજકોટ : સુરતના જિલ્લા વિકાસ અધિકારી (આઇ. એ. એસ. ર૦૦૮) શ્રી હિતેષ કે. કોયાનો આવતીકાલે ૮ નવેમ્બર ૧૯૬૬ ના દિવસે થયેલ. કાલે પંચાવનમાં વર્ષના દ્વારે ટકોરા મારશે. તેઓ મુળ જામનગરન વતની છે. ભુતકાળમાં રાજકોટમાં મધ્યાહન ભોજનના નાયબ કલેકટર, વડોદરા અને ભરૂચમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સુરેન્દ્રનગરમાં નિવાસી અધિક કલેકટર, બોટાદ અને ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦ર૬૧ ર૪પ૦૦૯૧, મો. ૯૯૭૮૪ ૦૬ર૪૭ ગાંધીનગર
 

(11:27 am IST)