Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટીના પ્રમુખ રમણભાઇ કોટકનો આજે જન્‍મદિન

રાજકોટ : રઘુવંશી ચિલ્‍ડ્રન સોસાયટી-રાજકોટના પ્રમુખ શ્રી રમણભાઇ કોટકનો આજે જન્‍મદિવસ છે. તેઓએ જીવનના ૭૬ વર્ષ પુરા કરીને ૭૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ શ્રી લોહાણા મહાપરિષદ, અખિલ ગુજરાત લોહાણા સમાજ, શ્રી રાજકોટ લોહાણા મહાજન (ભૂ.પૂ. કારોબારી સભ્‍ય)  શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ(ભૂ.પૂ. કારોબારી સભ્‍ય) શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ (ભૂ.પૂ. કારોબારી સભ્‍ય) શ્રી વિદ્યુત કર્મચારીઓની ધિ.ગ્રા. સહકારી મંડળી અને રઘુવીર ક્રેડિટ રઘુવંશી કલ્‍ચર  સોસાયટી અને રઘુવંશી ફ્રેન્‍ડ સર્કલના મંત્રી તરીકે કાર્યરત છે. મો. ૯૮૭૯૫ ૭૦૦૯૦

(4:30 pm IST)