Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

નવસારી અને ભરૂચના ભૂતપૂર્વ કલેકટર

કેન્‍દ્રના શહેરી વિકાસ નિયામક રવિકુમાર અરોરાનો જન્‍મદિન

રાજકોટ : ભારત સરકારના શહેરી વિકાસ વિભાગમાં ડીરેકટર ઓફ એસ્‍ટેટટ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ.(ર૦૦૬) કક્ષાના અધિકારી શ્રી રવિકુમાર અરોરાનો આજે જન્‍મદિન છે.(જન્‍મ તા.ર૪/૯/૧૯૭૩)
શ્રી રવિકુમાર અરોરા ભૂતકાળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારી અને ભરૂચમાં જિલ્લા કલેકટર, વિદેશ મંત્રી એસ.જયશંકરના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.તેઓ મૂળ ઝારખંડના વતની છે. આજે પચાસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
મો.૭પ૬૭૯ ૧૦૦૧૦ નવીદિલ્‍હી

 

(11:49 am IST)