Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ભાવેશ પટેલ પર પ્રભુની મહેર, કાયમ લીલાલહેર : હેપ્પી બર્થ ડે

રાજકોટ : સેવા, સહકાર અને સ્નેહનો ત્રિવેણી સંગમ ધરાવતા સુપ્રસિધ્ધ બિલ્ડર શ્રી ભાવેશ પટેલ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્ના છે. તેમનો જન્મ ૧૯૬૮ ના વર્ષની ર૯ સપ્ટેમ્બરે થયેલ. આજે યશસ્વી જીવનનાં પંચાવનમાં વર્ષના દ્વારે પહોîચ્યા છે. 
પટેલ ટીમ્બર ગ્રૃપના ભાવેશ પટેલ (તળાવિયા) નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન સમાજ શ્રેષ્ઠી તરીકે જાણીતા છે. જમીન-મકાનના વ્યવસાય ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ તેમનું નોîધપાત્ર યોગદાન રહ્નાં છે. સમાજ માટે યોગી નહિ તો ઉપયોગી જરૂર થઇ શકાય તે બાબત તેમણે સિદ્ધ કરી છે. શુભેચ્છકો શુભકામના પાઠવી રહ્ના છે. 
મો.૯૮૭૯૧ ૦૬૦૪૪- રાજકોટ

(12:31 pm IST)