Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રઘુવંશી અગ્રણી કલ્‍પેશ આહ્યાનો જન્‍મ દિવસ

રાજકોટઃ વીરાણી હાઇસ્‍કુલના ભૂતપૂર્વ વિદ્યાથી અને રઘુવંશી સમાજમાં આદર ભર્યું સ્‍થાન ધરાવનારા કલ્‍પેશભાઇ આહ્યાનો આજે જન્‍મદિવસ છે. વી.વી.પી.ઇજનેરી કોલેજમાં મીકેનીકલ વિભાગમાં લેબોરેટરી આસીસ્‍ટન્‍ટ તરીકે કાર્ય કરી રહ્યા છે. વિશાળ મિત્રવર્તુળ ધરાવે છે. કલ્‍પેશભાઇને જન્‍મદિવસ નિમિતે મો. ૯૮૭૯૯ ૯૮૪૦૪ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(3:55 pm IST)