Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

બાર કાઉન્સિલના પૂર્વ ચેરમેન અનિલ કેલ્લાને હેપ્પી બર્થ ડે

રાજકોટ :. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય શ્રી અનિલ સી. કેલ્લાનો જન્મ તા. ૨૧ ફેબ્રુઆરી ૧૯૬૦ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનના ૫૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાતના ૭૦ હજારથી વધુ ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે કાર્યરત છે. કાયદા ક્ષેત્રે તેમનુ મહત્વનું યોગદાન છે. આવતા દિવસોમાં ધારાશાસ્ત્રીઓ માટે વધુને વધુ કલ્યાણકારી કાર્યો કરવા માંગે છે. આજે અમદાવાદ સહિત રાજ્યભરમાંથી ધારાશાસ્ત્રીઓ અને શુભેચ્છકો દ્વારા તેમના પર જન્મદિનની શુભકામના વરસી રહી છે.

ફોન નં. ૦૭૯-૨૫૪૭૦૨૮૯,

મો. ૯૮૨૫૦ ૧૬૭૭૬ અમદાવાદ

ઈમેઈલઃ anilkella@yahoo.com

(11:15 am IST)