Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગોંડલના દેરડી (કુંભાજી)ના પત્રકાર જનકભાઇ શુકલનો જન્મદિન

દેરડી (કુંભાજી) તા.ર૧ : દેરડી (કુંભાજી) ના જનકભાઇ શુકલનો આજે જન્મદિન છ.ે વ્યવસાયે સમાચાર પત્રોના વિતરક અને વ્રતાંત નિવેદક જેઓ આ વિસ્તારના છેલ્લા બે દાયકાથી લોક પ્ર શ્નો અને ગ્રામવિસ્તારના સહપ્રવૃતિના વખતો વખતના સમાચાર વિગતબધ્ધ અવાર નવાર વર્તમાન પત્રોમાંં મોકલી ગ્રામ પ્રવૃતિઓને પ્રકાશમાં લાવતા રહે છે.

સામાજીક, ધાર્મિક, આરોગ્ય વિષયક કે શૈક્ષણિક પ્રવૃતિઓ દેરડી કે આજુબાજુના ગામમાં થતી હોય ત્યારે તેઓ અવશ્ય હાજર રહી સમાચારોનું તટસ્થ સંકલન કરે છ.ે તેમજ સ્થાનિક સેવાકીય ''ક્રાંતિ યુવક મંડળ''માં તેમણે સ્થાપના કાળથી બે દાયકા સુધી મંત્રી તરીકેનો હોદો સંભાળી અને સેવાકીય પ્રવૃતિઓ કરેછે (મો.૯૮ર૪૪ ૪૯૦૬૪)

(11:37 am IST)