Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જીલ્લા યુવા ભાજપ મહામંત્રી રોહિત ચાવડાનો જન્મદિવસ

 રાજકોટ : જીલ્લા યુવા ભાજપના મહામંત્રી અને સંગઠનના મહારથી રોહિત ચાવડાનો આજરોજ જન્મદિવસ છે. તેઓ જીવનના ૩૨ વર્ષ પુર્ણ કરીને ૩૩માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેઓ પડધરી તાલુકા ઉપરાંત સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ખંતથી કાર્યરત છે. પડધરી તાલુકાના ઈશ્વરીયા ગામના વતની છે.(મો.૯૯૭૯૪ ૬૭૯૫૪)

(2:30 pm IST)