Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

કાલે અધિક કલેકટર એચ. જે. પારેખનો બર્થ ડે

રાજકોટ : ગુજરાત જાહેર સેવા આયોગમાં સચિવ તરીકે કાર્યરત શ્રી એચ.જે. પારેખનો જન્મ ર૧ જાન્યુઆરી ૧૯૬રના દિવસે થયેલ. આવતીકાલે પ૭માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ અધિક કલેકટર કક્ષાના અધિકારી છે. મૂળ વતન જાફરાબાદ (અમરેલી જિલ્લો) છે. અગાઉ વેરાવળમાં મામલતદાર, પોરબંદરમાં પ્રાંત અધિકારી વગેરે પદ પર ફરજ બજાવી ચુકયા છે.

ફોન નં. ૦૭૯- ૨૩૨૫૮૯૫૯,  મો. ૯૯૭૮૪- ૦૫૨૩૨, ગાંધીનગર

(2:10 pm IST)